guideline for children vaccination: બાળકોને રસી માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, ફક્ત કોવેક્સિન જ અપાશે – central government issued guideline for vaccination of childrens for age group of 15 to 18 years
ભારત સરકાર દ્વારા 15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી આપવામાં આવનાર કોરોના રસી અંગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. 3 જાન્યુઆરીથી બાળકોને માત્ર કોવેક્સિન જ આપવામાં આવશે.
Leave a Reply