[ad_1]
હાઈલાઈટ્સ:
- નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 510 પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ પહોંચ્યો
- અજંતા ફાર્મા, એબીબી ઈન્ડિયા, યુનાઇટેડ બ્રુઅરીઝ, બાલાક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ વધ્યા
- નિપ્પોન બેટરી, પીટીએલ એન્ટરપ્રાઈઝિસ, ISGEC હેવી એન્જિનિયરિંગ ઉછળ્યા
બીએસઈ સેન્સેક્સની વાત કરીએ તો એચસીએલ ટેક્નોલોજિસ, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, આઇટીસી, એશિયન પેઇન્ટ્સ અને ઇન્ફોસિસના શેર આજના ટ્રેડિંગ સત્રમાં ઊંચકાયા છે.
બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 275 પોઇન્ટ ઘટીને 24,366 પર ચાલી રહ્યો છે. અજંતા ફાર્મા, એબીબી ઈન્ડિયા, યુનાઇટેડ બ્રુઅરીઝ, બાલાક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ અને 3એમ ઇન્ડિયા આજે ઇન્ડેક્સમાં સૌથી વધારે વધ્યા હતા.
તેવી જ રીતે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ નબળો પડ્યો છે. તેમાં 190 પોઇન્ટનો ઘટાડો થયો છે અને તે 28,349.07 પોઇન્ટના સ્તરે હતો.
આજે નિપ્પોન બેટરી, પીટીએલ એન્ટરપ્રાઈઝિસ, ISGEC હેવી એન્જિનિયરિંગ અને શારદા કોર્પોરેશનના શેરમાં પાંચ ટકાથી વધુ વધારો થયો હતો.
નિફ્ટી 50માં ગ્રીનમાં ટ્રેડ થઇ રહેલા શેરોમાં એસબીઆઈ લાઈફ ઇન્શ્યોરન્સ, એચસીએલ ટેક્નોલોજિસ, ટેક મહિન્દ્રા, નેસ્લે ઇન્ડિયા અને આઇટીસીનો સમાવેશ થાય છે.
બીજી તરફ ઘટેલા અગ્રણી શેરોમાં બજાજ ફિનસર્વ, શ્રી સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, કોટક બેન્ક અને એચડીએફસી સામેલ છે.
આજે કેટલાક શેરોમાં અપર સર્કિટ લાગી હતી જે નીચે પ્રમાણે છે. આગામી સેશનમાં આ કાઉન્ટર્સ પર નજર રાખવી જરૂરી છે.
| Sr No | Stock Name | LTP | Price gain (%) |
| 1 | Visagar Polytex | 1.50 | 3.49 |
| 2 | Sanwaria Consumer | 1.15 | 4.55 |
| 3 | Antarctica | 1.35 | 3.85 |
| 4 | Mercator | 2.00 | 2.56 |
| 5 | Bhandari Hosiery | 8.40 | 5 |
[ad_2]
Source link
















Leave a Reply