કોરોના ગુજરાત:સતત એક અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ કેસ, રાજ્યમાં 36 નવા કેસ અને વલસાડના એક દર્દીનું મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 27 હજાર 148ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 726 દર્દી ડિસ્ચાર્જ થયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *