GST Council defer hike in GST on textiles: કાપડ વેપારીઓની જીતઃ ટેક્સટાઈલ પર GST 5થી 12 ટકા કરવાના નિર્ણયને પડતો મૂકાયો – gst council has defer hike in gst on textiles from 5 percent to 12 percent

[ad_1]

કાપડ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના સરકારના નિર્ણયના વિરોધના પડઘા આખરે પડ્યા અને આજે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણયને પડતો મૂકવામાં આવ્યો હતો.

 

[ad_2]

Source link