Stock Market: દિવસના લો લેવલથી રિકવર થયા આ સ્મોલકેપ અને મિડકેપ સ્ટોક્સ – stock market these smallcap and midcap stocks staged a smart recovery from day low 22 december 2021

[ad_1]

બુધવારે સવારે નિફ્ટી 125 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. બાદમાં સમગ્ર દિવસ દરમિયાન તે કોન્સોલિડેટ થતો રહ્યો હતો અને સેશનના અંતમાં તે 100 પોઈન્ટ જેટલો શોટ અપ થયો હતો. દિવસના અંતે નિફ્ટી 185 પોઈન્ટ અથવા તો 1.10 ટકાના ઉછાળા સાથે 16955 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં બુધવારે નબળાઈનો સંકેત જોવા મળ્યો ન હતો.

બુધવારે બ્રોડબેઝ રેલી જોવા મળી હતી જેમાં નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલ કેપમાં અનુક્રમે 1.55 ટકા અને 2.15 ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો. દિવસના અંતમાં માર્કેટમાં તેજી જોવા મળી હતી ત્યારે કેટલાક સ્ટોક્સ દિવસના સૌથી નીચા સ્તરથી રિકવર થયા હતા અને માર્કેટને સપોર્ટ કર્યો હતો. લોઅર લેવલથી રિકવર થવાથી સ્પષ્ટ સંકેત છે કે તે બાયિંગ ઝોનમાં છે અને આગામી દિવસે પણ તે જારી રહેશે.

દિવસમાં પોતાના લો લેવલથી રિકવર થયેલા શેર્સ આ મુજબ છેઃ સીડીએસએલ, સેન્ચ્યુરી પ્લાય, ક્રોમ્પ્ટન, જેએસએલ હિસાર, સુપ્રિમ પેટ્રોકેમ, વીગાર્ડ.

આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝીન.

Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ TIL દ્વારા DSIJ વતી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં આપેલી કોઈપણ વિગતો સાથે TIL જવાબદાર નથી. માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય રીતે ખરાઈ કરી લેવા વિનંતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *