[ad_1]
હાઈલાઈટ્સ:
- મોલાના મુફ્તી અસદ કામસીએ મુસ્લિમનોવ વિરોધ કરતાં માફી માગવા કહ્યુ
- સંબંધીઓ અને નાનપણના મિત્રોએ પણ સંબંધ તોડી નાંખ્યા
- યુવકને સમાજથી બહાર કરવાની ધમકીઓ મળી રહી છે. પ્રોટેક્શન પણ આપવુ પડ્યુ
2 ડિસેમ્બરે યોજાયેલી આ રેલીમાં મુસ્લિમ યુવક દ્વારા ‘ભારત માતાની જય’ અને ‘જય શ્રીરામ’ના નારા લગાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાંની સાથે જ યુવકની મુસિબતો વધવા લાગી હતી. યુવકનો પોતાના જ સમાજ દ્વારા એ હદે વિરોધ કરવામાં આવ્યો કે એનું ઘરમાંથી નીકળવુ ભારે પડી ગયું.
આ મુસ્લિમ યુવકને હવ સમાજ બહાર કરવાની ધમકીઓ મળી રહી છે. મોલાના મુફ્તી અસદ કામસીએ મુસ્લિમ યુવક દ્વાર જય શ્રીરામના નારા લગાવવા સામે વાંધો ઉઠાવતાં માફી માંગવા જણાવ્યું છે. પરંતુ યુવકનું કહેવુ છે કે એણે નિર્ણય સેવાની આઝાદી મળવી જોઇએ કે શું ખોટુ અને શું સાચુ છે. યુવકનું કહેવુ છે કે રેલીમાં માહોલ જ એવો હતો કે ઉત્સાહમાં આવીને નારા લગાવ્યા.
ભાજર સરમ્થનમાં ધાર્મિક નારેબાજી પછી મુસ્લિમ યુવકના સંબંધીઓ અને મિત્રોએ એની સાથે સંબંધ તોડી નાંખ્યો હતો, અહીં સુધી કે એની પરિણીત બહેનના પરિવાર પણ એની સાથે સંબંધ તોડવા માટે દબાણ કરી રહ્યો છે.
ભાજપ સમર્થન નારેબાજી બાદ મુસીબતમાં મૂકાલેયા યુવકનું કહેવુ છે કે એને છોકરી સાથે પ્રેમ સંબંધ છે એણે પણ વાત કરવાનું બંધ કરી દીધું છે.
[ad_2]
Source link