kuldeep singh sengar acquitted in accident case: ઉન્નાવ રેપ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલાં પૂર્વ ભાજપના MLA કુલદીપ સેંગર રોડ દુર્ઘટના મામલે નિર્દોષ જાહેર – former bjp mla kuldeep singh sengar acquitted in rape victim car accident case

[ad_1]

ઉન્નાવ રેપ કાંડમાં નામ સામે આવ્યા બાદ કુલદીપ સેંગરને ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ઉન્નાવ રેપ કાંડને વિપક્ષે મોટો મુદ્દો બનાવ્યો હતો. હવે આ મુદ્દે સંકળાયેલા એક કેસમાં કુલદીપ સેંગરને દિલ્હીની રોજ એવન્યૂ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *