fire in indian oil refinery haldia: ઈન્ડિયન ઓઈલની હલ્દિયા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 3 લોકોનાં મોત અને 40 ઘાયલ – fire broke out in indian oil refinery haldia, 3 dead and 40 injured
પશ્ચિમ બંગાળની હલ્દિયા રિફાઈનરીમાં આગ લાગવાના કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં 40 લોકો ઘાયલ થયા છે. જેમાં સાત લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે
Leave a Reply