coronavirus in gujarat: ગુજરાતમાં કોરોનાના નવા કેસોનો આંકડો 100ને પાર, વધુ બેના મોત – new cases of coronavirus in gujarat in last 24 hours

[ad_1]

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 111 કેસ નોંધાયા છે અને બીજી બાજુ 78 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10108 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 43, સુરતમાં 17, રાજકોટમાં 11, વડોદરામાં 10, કચ્છ અને વલસાડમાં 5-5, ખેડા અને નવસારીમાં 4-4, આણંદ અને રાજકોટમાં 3-3, મહીસાગરમાં 2, ભાવનગર કોર્પોરેશન-સાબરકાંઠા-સુરત-વડોદરામાં 1 કેસ નોંધાયો છે.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *