[ad_1]
સુરત, તા. 26 ડિસેમ્બર 2021 રવિવાર
પેપર લીક મામલાની વિરૂદ્ધમાં આમ આદમી પાર્ટીના આમરણાંત ઉપવાસ આંદોલન અને પાર્ટીના કાર્યકર્તા દ્વારા સોસાયટી-સોસાયટીમાં જઈ પેપર લીક થવાને લીધે થતા જનતાને નુકશાન બાબત ના ચલાવવા આવેલ લોક જાગૃતિના અભિયાનને લીધે લોકો દ્વારા અસિત વોરાના રાજીનામાની માંગ સાથેના ઉધના દરવાજા અને કાપોદ્રા ચાર રસ્તા બીજ પર લગાવ્યા હતા. મુખ્યમંત્રીની મુલાકાત વેળા આ પ્રકારના બેનર લાગ્યા હોવાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
[ad_2]
Source link
Leave a Reply