શિલાજીત- પુરુષોનો સ્ટેમિના, શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા વધારતી જાદૂઈ આયુર્વેદક ઔષધિ – the wonder herb of ayurveda for boosting men’s stamina, physical & mental wellbeing

[ad_1]

શિલાજીત ખૂબ જ મહત્વની આયુર્વેદિક જડીબુટ્ટી તેમજ રસૌષધિ છે, જેનો ઉપયોગ પુરુષોમાં જોવા મળતી થાકી જવાથી લઈને ટેસ્ટોસ્ટેરોનના ઓછા પ્રમાણ જેવી અનેક સમસ્યાના ઈલાજ માટે વપરાતી આયુર્વેદિક દવામાં થાય છે. કપિવા એકેડમી ઓફ આયુર્વેદ ખૂબ જ મહેનતથી હિમાલયના પહાડો પરથી મળતી 100 ટકા શુદ્ધ શિલાજીતને પ્રાપ્ત કરે છે, જેનો ઉપયોગ પુરુષોની શારીરિક તેમજ માનસિક સમસ્યાના નિવારણ માટે કરવામાં આવે છે. કપિવાના એક્સપર્ટ્સની ટીમ શિલાજીતને એક લાંબી પ્રક્રિયાથી શુદ્ધ કરે છે, અને તેમાંથી હેવી મેટલ્સને દૂર કરી તેને સેવન કરવા માટે સલામત બનાવે છે. વળી, કપિવા હિમાલયન શિલાજીતની દરેક બેન્ચ લેબ-ટેસ્ટેડ હોય છે તેમજ તે મેટલ ફ્રી છે તેવા રિપોર્ટ સાથે આવે છે. શિલાજીતમાં 80થી પણ વધારે મિનરલ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ફાયદો કરે છે.

આયુર્વેદમાં શિલાજીતને શક્તિ, સ્ટેમિના તેમજ જોશ વધારનારું તત્વ ગણાવાયું છે. હિમાલયમાં 18,000 ફુટની ઉંચાઈ પરથી મળતી શિલાજીતની 100 ટકા શુદ્ધતા કપિવા સુનિશ્ચિત કરે છે. જો તમારી ઉંમર 20-50 વર્ષ હોય અને તમે સ્ટ્રેસફુલ જીવન જીવતા હો તેમજ જાતિય જીવનમાં તમારે કોઈ સમસ્યા હોય તો કપિવા હિમાલયન શિલાજીતનો રોજ ઉપયોગ કરવાથી આપની એનર્જી વધશે, તેમજ એક નવો જુસ્સો પ્રાપ્ત થશે.

– ડૉ. આનંદ, કપિવા એકેડમી ઓફ આયુર્વેદ

પુરુષની ફર્ટિલિટી અને ટેસ્ટોસ્ટેરોન
ફુલવિક એસિડ મસલ્સને સીધો ઓક્સિજન પહોંચાડવામાં સૌથી મહત્વનો ભાગ ભજવતું એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટિ-ઈન્ફ્લામેટરી છે. ફુલવિક એસિડના નિયમિત ઉપયોગથી લેક્ટિક એસિડ તેમજ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટે છે, જેનાથી રિકવરીનો સમયગાળો ઘટે છે અને વ્યક્તિની શક્તિમાં વધારો થાય છે. શિલાજીતમાં ફુલવિક એસિડનું વિપુલ પ્રમાણ હોય છે, જે પુરુષોની ફર્ટિલિટી વધારે છે તેવા અનેક અભ્યાસો પણ થઈ ચૂક્યા છે. એક અભ્યાસમાં 60 ઈનફર્ટાઈલ પુરુષોને 90 દિવસ સુધી દિવસમાં બે વાર શિલાજીત આપવામાં આવ્યું હતું. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટ્રીટમેન્ટ પૂરી કરનારા અડધોઅડધ પુરુષોના સ્પર્મ કાઉન્ટ તેમજ સ્પર્મ મોબિલિટીમાં વધારો જોવા મળ્યો હતો, એગ તરફ જતાં તેમના સ્પર્મની સંખ્યા અને ગતિમાં પણ વધારો નોંધાયો હતો. આ બંને બાબત પુરુષની ફર્ટિલિટી સાથે સીધી સંકળાયેલી છે. અન્ય એક સ્ટડી અનુસાર, શિલાજીતથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધ્યાનું જાણવા મળ્યું હતું. જેમાં 45-55 વર્ષના પુરુષ વોલેન્ટિયર્સને 90 દિવસ સુધી અભ્યાસમાં આવરી લેવાયા હતા. અભ્યાસ બાદ રિસર્ચર્સના ધ્યાને આવ્યું હતું કે તેનાથી વોલેન્ટિયર્સના ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો થયો હતો.

3. 2nd Image Shilajeet_1

જૂના રોગની નબળાઈ
સંશોધકોનું માનવું છે કે શિલાજીતના સપ્લિમેન્ટ્સ CFSના લક્ષણોને ઘટાડે છે, અને જોશને પુન:પ્રસ્થાપિત કરે છે. 2012માં જર્નલ ઓફ એથનોફાર્માકોલોજીમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં જણાવાયું હતું કે શિલાજીતે જૂના રોગની નબળાઈને ઘટાડવામાં મદદ કરે છે. સંશોધકોએ નોંધ્યું હતું કે શિલાજીત શરીરના કોષોની કામગીરીને વધુ સારી બનાવે છે, અને તેનાથી થાક લાગવાનું પ્રમાણ ઘટે છે તેમજ કુદરતી રીતે ઊર્જાનો સંચાર કરે છે.

હું મારા વર્કઆઉટ સેશન્સ માટે એનર્જી તેમજ મસલ્સ રિપેરિંગ સપ્લિમેન્ટની શોધમાં હતો ત્યારે કપિવા શિલાજીત ખરીદ્યું હતું. તેની પ્રોડક્ટ્સ જાદુઈ અસર કરે છે, તેનાથી મને ઊંઘ પણ સારી આવે છે અને થાક પણ ઓછો લાગે છે. તેના લીધે મને આખા દિવસમાં કેફિનની જરુર પણ નથી પડતી.

– યાતિન્દર સિંઘ, કપિવા શિલાજીતના વપરાશકર્તા (નામ બદલ્યું છે)

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે
શિલાજીતમાંથી મળતા અનેક ઘટકો બ્રેઈન ફંક્શનને વધુ ઉન્નત બનાવે છે અને અલ્ઝાઈમરની થેરપીમાં પણ કદાચ મદદ કરે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ અલ્ઝાઈમર્સ ડિસીઝના અભ્યાસમાં જણાવ્યા અનુસાર, શિલાજીત એજિંગની પ્રક્રિયાને ધીમી પાડીને લાંબુ જીવન પ્રદાન કરે છે. તેમાં રહેલા તત્વો અલ્ઝાઈમર જેવા ડિસોર્ડરને કાબૂમાં રાખવામાં મદદ કરી શકે છે. વધુમાં, શિલાજીત ઓછી માત્રામાં પણ દિવસમાં બે વાર લેવાથી રોગપ્રતિકારક શક્તિ સુદ્રઢ બને છે, રોગ સામે લડવાની શક્તિ મળે છે અને તેનાથી માંદગી સામે રક્ષણ મળે છે. જો તમે બીમાર હો તો પણ શિલાજીત લેવાથી ઝડપથી રિકવરી આવે છે. હેલ્ધી ઈમ્યૂન સિસ્ટમ મેઈન્ટેઈન કરવા માટે તમારા શરીરને તમામ વિટામિન્સ તેમજ મિનરલની જરુર હોય છે, જે શિલાજીત પૂરાં પાડે છે.

કપિવા હિમાલયન શિલાજીતને એમેઝોન પર પ્રાપ્ત છે 4.2/5 રેટિંગ
શિલાજીતના વિભિન્ન ફાયદા તો આપ જાણી જ ચૂક્યા છો, હવે બીજું સ્ટેપ છે તેની શરુઆતનું. માર્કેટમાં ઘણી ફેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હોવાથી સો ટકા શુદ્ધ શિલાજીત મેળવવું મુશ્કેલ છે. તેવામાં આપ કપિવા હિમાલયન શિલાજીત પર ચોક્કસ વિશ્વાસ મૂકી શકો છો, કારણકે તેને લાંબી પ્રક્રિયાથી હેવી મેટલ્સ દૂર કરીને તેને 100 ટકા શુદ્ધ બનાવાય છે. શિલાજીત શિલાજીતની દરેક બેન્ચને ટેસ્ટ કરે છે, અને તેમાંથી હેવી મેટલ્સની ગેરહાજરી સુનિશ્ચિત કરે છે. વળી, આ શિલાજીત લેબ રિપોર્ટ સાથે આવે છે જે તેનું સેવન સુરક્ષિત બનાવે છે. આપને બસ એટલું કરવાનું છે કે કપિવા શિલાજીતની નાનકડી ટેબ્લેટને પ્રોડક્ટ સાથે આવતી ચમચી વડે લો, અને તેને એક ગ્લાસ પાણી કે દૂધમાં મિક્સ કરીને પી જાઓ.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવાયેલા વિચારો અને મંતવ્યો ડૉક્ટર્સના પ્રોફેશનલ જજમેન્ટ્સ છે, જેની ચોકસાઈની કોઈ જવાબાદી અમે નથી લેતા. મેડિકલ સલાહના વિકલ્પ તરીકે તેને જોવામાં ના આવે. વધુ માહિતી માટે આપના ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરો. આ આર્ટિકલ કપિવા વતી ટાઈમ્સ ઈન્ટરનેટની સ્પોટલાઈટ ટીમ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *