[ad_1]
ભરૂચ: મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે દહેજના માખણીયા ફળીયા પાસે આવેલા ક્રિકેટના ગ્રાઉન્ડમાં ખુની ખેલ ખેલાયો હતો. માછીમારી કરતાં 21 વર્ષિય રમણ ભીખાભાઈ રાઠોડની આજ વિસ્તારમાં રહેતા રોહિત ઉર્ફે મેલો પ્રવિણ રાઠોડમે લાકડા સપાટા માથામાં મારી મોત નિપજાવ્યુ છે. મોતનું સ્પષ્ટ કારણ હજુ બહાર આવ્યુ નથી. પરંતુ કોઈક અદાવતના લીધે બંને વચ્ચે પહેલા બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,
[ad_2]
Source link
Leave a Reply