ઉમેદવારો ધ્યાન આપજો:PSI અને LRD બંનેમાં ફોર્મ ભરનાર ઉમેદવારે એક જ વાર દોડવાનું રહેશે, PSIમાં 50 અને LRDમાં 25 માર્ક્સમાંથી ગુણ મળશે

ઉમેદવારોએ દોડની પરીક્ષામાં લીધેલા સમયના આધારે તેમને માર્ક્સ આપવામાં આવશે,3 ડિસેમ્બરના રોજ શારીરિક પરીક્ષા શરૂ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *